
Jamnagar Crime | જામનગરમાં પાન-મસાલો લેવા જેવી બાબતે મારામારી, જુઓ અહેવાલ
Continues below advertisement
Jamnagar Crime | જામનગર શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો વારંવાર આવે છે સામે. વધુ એક વખત આવા જ દ્રશ્યો આવ્યા સામે. જામનગર નજીક દરેડ શિવમપાર્ક વિસ્તારમાં પાનની દુકાને મસાલો લેવા બાબતે અને પૈસાના પ્રશ્ને માથાકુટ થઇ. દુકાનદાર અને મસીતીયાના શખ્સ વચ્ચે તકરાર થયા બાદ મારામારી થતા મામલો પોલીસમાં પહોચ્યો. એક યુવાનની હત્યાની કોશિષ, બંને જુથ વચ્ચે તકરારમાં ત્રણને ઇજા, સામસામી પોલીસ ફરીયાદ. ધોકા, પાઇપથી માર માર્યાની સામ સામી ફરીયાદ કરવામાં આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.
Continues below advertisement