જામનગર:જામજોધપુર તાલુકાના તલાટીઓનું કાળી પટ્ટી બાંધી પ્રદર્શન, પડતર પ્રશ્ન અંગે તાલુકા પંચાયત ખાતે વિરોધ

Continues below advertisement

જામનગર (Jamnagar) જિલ્લાના જામજોધપુર (Jamjodhpur) તાલુકાના તલાટીઓએ (Talatis) કાળી પટ્ટી (black band) બાંધી વિરોધ કર્યો હતો. પોતાના પડતર પ્રશ્ન મામલે તાલુકા પંચાયત ખાતે પ્રદર્શન કર્યું હતું. તલાટીઓએ જણાવ્યું હતું કે,, રાજ્યમાં 40 ટકા તલાટીઓની ઘટ છે. તલાટીએ માંગ કરી છે કે 2004-05ની નોકરી સળંગ ગણવામાં આવે. પગાર ધોરણ મંજુર કરવામાં આવે અને પ્રશ્નોનું નિરાકરણ આવે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram