Jamnagar: લાલપુરમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં થઈ નવા નીરની આવક
જામનગર(Jamnagar)ના લાલપુરમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. લાલપુર પાસેની ઢાંઢર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી કાંઠે આવેલા મંદિરમાં પાણી ઘુસી ગયું હતું.
Tags :
Gujarati News Jamnagar Water River Lalpur ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Dhandhar River