જામનગરઃ શહેરમાં અનુભવાયો ભૂકંપનો આચંકો, કેટલા વાગ્યે આવ્યો આચંકો?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જામનગર(Jamnagar) શહેરમાં ભૂકંપ(Earthquake)નો આચંકો અનુભવાયો છે. ભૂકંપના આચંકાથી લોકો ઘરની બહાર નીકળ્યા છે. 7 વાગ્યાને 14 મીનિટે આ આચંકો આવ્યો છે. આ આચંકાથી નુકસાનીના કોઈ સમાચાર મળ્યા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram