Jamnagar Fertilizer Scam | ખેડૂતો માટેનું ખાતર સીધું પહોંચ્યું ઔદ્યોગિક એકમો પાસે, જાણો આખું કૌભાંડ

જામનગરમાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝના એકમમાં તપાસ કરવામાં આવી તો 35 બોરી રાસાયણિક ખાતર મળી આવ્યું હતું. ખેડૂતો પાસે જવાનું આ ખાતર સીધું ઔદ્યોગિક એકમોમાં પહોંચી ગયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola