Jamnagar Firing Case: ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા
જામનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે એક પરિવાર પર ફાયરિંગ થયું જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગામના જ ચાર શખ્સો પર ફાયરિંગનો આરોપ લાગ્યો છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કાલાવટ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી.જામનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે એક પરિવાર પર ફાયરિંગ થયું જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગામના જ ચાર શખ્સો પર ફાયરિંગનો આરોપ લાગ્યો છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કાલાવટ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી.
Jamnagar Firing Case | ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા