જામનગર:ભારે વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન, રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની અધિકારીઓ સાથે બેઠક

Continues below advertisement

જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયુ છે. નુકસાની મામલે સર્વે હાથ ધરાયો છે. ગ્રામ જિલ્લાના 120 સેવકો આ અંગે કામગિરી નિભાવશે. રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ સર્વે મામલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram