
Jamnagar Looteri Dulhan | જામનગરમાં 2 ખેડૂત સાથે લૂંટેરી દુલ્હને કરી ઠગાઇ, લગ્નના કલાકોમાં જ ફરાર
Continues below advertisement
Jamnagar Looteri Dulhan | અમદાવાદમાં લગ્નના નામે જામનગરના ખેડૂત સહિત 2 સાથે ઠગાઈ. મેરેજ બ્યુરો થકી યુવતી સાથે આરોપીઓએ કરાવ્યા કોર્ટમાં લગ્ન. લગ્ન માટે એક યુવતી દીઠ 3 લાખની કરી માંગ કરી 2.40 લાખ લઈને કરાવ્યા લગ્ન. લગ્ન બાદ રસ્તામાંથી જ બંને દુલ્હન અને આરોપીઓ ફરાર. રામોલ પોલીસ સ્ટેશનમાં 5 મહિલા સહિત 8 સામે નોંધાઈ ઠગાઈની ફરિયા.
Continues below advertisement