Jamnagar Municipal Election Results: વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગર વોર્ડ નંબર 9માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ધરમીના બેન સોઢા, કુસુમબેન પંડ્યા, ધીરેનકુમાર મોનાણી, નિલેશભાઇ કગથરાનો વિજય થયો હતો.