Jamnagar Municipal Election Results: આ વોર્ડની ત્રણ બેઠક પર બસપાની જીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છ મનપાની ચૂંટણીના પરીણામોની જાહેરાતો કરવામાં આવી રહી છે. જામનગરના વોર્ડ નંબર 6માં ત્રણ બેઠક પર બસપા અને એક બેઠક પર ભાજપની જીત થઇ હતી.