Jamnagar News | જામનગર એરપોર્ટ પરીસર પાસે એક કર્મચારી હાઈ ટેંશન વાયરને અડી જતાં એકનું મોત
Continues below advertisement
Jamnagar News | છેલ્લાં કેટલાંક સમયથી જામનગર એરપોર્ટ ખાતે વિસ્તરણ અને નવીનીકરણ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, તે દરમિયાન આજે એક અકસ્માત દુર્ઘટના બની છે જેમાં એક કામદારનું મોત થયું છે અને એકની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. જો કે, એરપોર્ટ ઓથોરિટી આ બનાવ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement