જામનગરનું આ માર્કેટિંગય યાર્ડ વધતા સંક્રમણના કારણે બંધ,જુઓ વીડિયો
જામનગર(Jamnagar)ના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં સંક્રમણ વધતા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સોમવારે સમીક્ષા કર્યા પછી મંગળવારથી યાર્ડ શરૂ કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.