Jamnagar: કડક નિયંત્રણોની અવધિ પુરી થતા જામનગરના વેપારીઓએ શું કરી માંગ?,જુઓ વીડિયો
કોરોના સંક્રમણને અટકાવવા માટે કડક નિયંત્રણો લાગૂ કરાયા હતા જેની અવધિ આજે પુરી થઈ રહી છે. આ અંગે જામનગરના વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા ખોલવાની છૂટ આપવાની વાત કરી છે.