જામનગરઃ ઓમિક્રોન પોઝિટીવ વ્યક્તિના ઘરે ચાલતા હતા ટ્યુશન ક્લાસ, સાત બાળકોને મનપાએ શોધ્યા

જામનગરમાં ઓમિક્રોન અંગે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. અહીંયા  જે પરિવારમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો છે ત્યાં જ મહિલા ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. મહિલા કોર્પોરેટરે આ અંગે મનપા અને આરોગ્ય વિભાગને જાણ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola