જામનગરઃ વિદેશમાંથી આવેલા વધુ બે વ્યક્તિ કોરોનાના ઝપેટામાં, કેવી છે ટ્રાવેલ હિસ્ટ્રી?

Continues below advertisement

જામનગરમાં વિદેશમાંથી આવેલા વધુ બે વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. તાન્ઝાનિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 68 વર્ષીય પુરુષ અને 23 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram