Jamnagar Voting Canter | જામનગરમાં ગરમીને ધ્યાને લઈ મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા, જુઓ અહેવાલ

Continues below advertisement

Jamnagar Votting Canter | આવતીકાલે લોકસભાની ચુંટણી માટે મતદાન યોજાશે પણ આ વખતે ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે ત્યારે મતદાતાઓનો ઉત્સાહ જાળવી રાખવા ચુંટણી તંત્ર અલગ અલગ પ્રયાસો કરતુ હોય છે, આવતીકાલે પણ જામનગરમાં ગરમીનો પારો 35 ડીગ્રી પર રહે તેવું લાગે છે ત્યારે આજથી જ કેટલાય મતદાન મથકો પર જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે અને મતદારોને ગરમીનો ભોગ ના બનવું પડે તે માટે મંડપ છે તે કેટલાય મતદાન મથકો પર લગાવવામાં આવ્યા છે જેનાથી જો મતદાન માટે લાઈનો થાય તો મતદારો છે તે છાયામાં ઉભા રહી શકે આવા જ એક મતદાન મથક રણજીતનગર નજીક આવેલ બરડાઈ બ્રહ્મ સમાજની વાદી ખાતે એબીપી અસ્મિતાએ મુલાકત કરી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram