જામનગરના ધ્રોલમાં પરિણીતા સાથે થયેલા દુષ્કર્મને લઈ લોકોમાં રોષ, અડધો દિવસ સ્વૈછિક બંધનું એલાન, જુઓ વીડિયો
જામનગર : જામનગર(Jamnager)ના ધ્રોલમાં પરિણીતા સાથે થયેલા દુષ્કર્મ(molestation) લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિણીતા પર બે શખ્સોએ કરેલા દુષ્કર્મના મામલે શહેરમાં આજે અડધો દિવસ સ્વૈછિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું. બંધના એલાનમાં વેપારીઓ જોડાયા હતા. બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી.