ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન પછી જામનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરી છે