ABP News

Lok Sabha Election 2024 | ગુજરાતની કઈ બેઠક પર કોંગ્રેસે ટિકિટ મળતા નરેશ પટેલે માન્યો આભાર?

Continues below advertisement

Lok Sabha Election 2024 |  ખોડલધામના નરેશ પટેલ આજે આવ્યા હતા જામનગરની મુલાકાતે . જામનગરની મુલાકાત દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી. કાજલ હિન્દુસ્તાની દ્વારા  પાટીદાર દીકરીઓ અંગે કરવામાં આવેલ નિવેદન ને વખોડી કાઢ્યું. કોઇપણ સમાજની દીકરીની આ રીતે જાહેરમાં વાત ના કરવી જોઈએ. જામનગર લોકસભા બેઠક પર  પાટીદારને ટિકિટ મળી તે માટે પક્ષનો આભાર જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર ને બેઠક મળવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram