જામનગરની આ હોસ્પિટલમાં દર્દીઓ વધતા બેડ થયા ફુલ, જુઓ વીડિયો

Continues below advertisement

જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલના બેડ ફુલ થયા છે. આ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે 1200 બેડની ક્ષમતાની સામે 1302 બેડ ભરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram