કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં આવતીકાલે વીજકાપ

Continues below advertisement

જામનગર લાલપુરમાં આવતી કાલે 30 એપ્રિલે સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહશે.  લાલપુર 66 કેવી સબસ્ટેશન માંથી નીકળતા લાલપુર ટાઉન અને મેકરણ JGY ફીડર માં  TC રીપેરીંગનું  અને લાઈનનું સમારકામ કરવાનું હોવાથી બંધ રહશે. કામપુરુ થયે પાવર ચાલુ કરવાં આવશે તેવી જાહેરાત PGVCL દ્વારા કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram