જામનગર મનપા વિપક્ષના નેતા અને અધિકારી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી,જુઓ વીડિયો

જામનગર મહાનગર પાલિકા(Jamnagar Municipal Corporation) વિપક્ષના નેતા અલતાફ ખફી અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.જન્મ મરણ શાખાની કચેરીમાં આ બોલાચાલી થઈ છે.લોકોએ કલાકો સુધી ઊભા રહેવા છતા કામ ન થવાની ફરિયાદ કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola