મગફળીની ખરીદી માટે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં પહોંચ્યા તમિલનાડુના વેપારીઓ, જુઓ વીડિયો
Continues below advertisement
આ વર્ષે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ છે. તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી કરવા છેક જામનગર સુધી પહોંચ્યા હતા.જામનગરના હાપા માર્કેટયાર્ડમાંથી તમિલનાડુના 25 જેટલા વેપારીઓએ 1 હજાર ટ્રેકટર મગફળીની ખરીદી કરી હતી.
Continues below advertisement