Vantara programme | અનંત અંબાણીએ શરૂ કર્યો વનતારા પ્રોજેક્ટ, સૌથી મોટું વન્યપ્રાણીઓનું રેસ્ક્યૂ સેન્ટર
Vantara programme | અનંત અંબાણીએ શરૂ કર્યો વનતારા પ્રોજેક્ટ. ફાઉન્ડેશનનો નવો લૉન્ચ કરવામાં આવેલ વનતારા પ્રોગ્રામ ભારત અને વિદેશમાં ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર આધારિત છે.