જામનગરના જામજોધપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન કેટલા સમય માટે લંબાવાયું?,જુઓ વીડિયો
જામનગરના જામજોધપુરમાં 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. અહીં મેડિકલ, દૂધની દુકાનો સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.