Banaskantha Palika | બનાસકાંઠા જિલ્લાની 3 નગર પાલિકા બની દેવાદાર, જુઓ અહેવાલ
Continues below advertisement
Banaskantha Palika | 30 કરોડનું દેવું એટલે પાલનપુર નગરપાલિકા માટે સામાન્ય વાત છે પાલનપુર નગરપાલિકા માથે જાણે દેવું જ ન હોય તે પ્રકારની પાલનપુર પાલિકાની વાત છે ત્યારે નગરપાલિકાનું કહેવું છે કે વીજ કંપનીમાં નિયમિત લાઈટ બિલ ની રકમ ભરાય છે પરંતુ કોરોના કાળ હોવાથી આ કોરોના કાળના પૈસા જે ચડી ગયા હતા અને તેની ઉઘરાણી વીજ કંપનીએ કરી છે જોકે સગવડ કરી અને આ પૈસા ભરી નાખવામાં આવશે એવી અત્યારે તો અહીંયા ધારણ પાલિકા આપી રહી છે.
Continues below advertisement