મહેસાણા ભાજપના  સહકારી આગેવાન અશોક ચૌધરીએ નિયમોના ઉડાડ્યા ધજાગરા

કોરોના (coronavirus) વધતા સંક્રમણ વચ્ચે મહેસાણામાં સોશલ ડિસ્ટંસના ધજાગરા ઉડ્યા હતા. દૂધ સાગર ડેરીના ચેયરમેન અશોક ચૌધરી (Ashok Choudhary)ના સન્માન સમારોહમાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો માસ્ક (Mask) વિના પણ જોવા મળ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola