Mehsana: આરોગ્ય મંત્રી નીતિન પટેલના મત વિસ્તારમાં જ ટેસ્ટિંગ અંગે ફરિયાદો, જુઓ વીડિયો
Continues below advertisement
આરોગ્યમંત્રી નીતિન પટેલના મતવિસ્તારમાં જ કોરોના ટેસ્ટ અંગે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. મહેસાણામાં પૂરતી રેપીડ ટેસ્ટિંગ કીટ ન મળતી હોવાની ફરિયાદો કરવામાં આવી છે.અહીં એક સેન્ટર પર માત્ર 100 જેટલી જ કીટ ફળાવાતી હોવાની ફરિયાદ થઈ છે.
Continues below advertisement