Mehsana: ઉંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ એકપણ ઉમેદવાર ઉતારી શકી નહીં

Continues below advertisement
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસમાં કંકાસ યથાવત છે. મહેસાણાની ઉંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ એક પણ ઉમેદવાર ઉતારી શકી નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram