Kadi BJP Controversy : ભાજપમાં ફરી જૂથવાદ! કડીમાં એક જ દિવસે 2 સ્નેહ મિલન

Continues below advertisement

Kadi BJP Controversy : ભાજપમાં ફરી જૂથવાદ! કડીમાં એક જ દિવસે 2 સ્નેહ મિલન

કડી ભાજપમાં જૂથવાદ પહોંચ્યો ચરમસીમા પર.. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ગ્રુપ વચ્ચે જૂથવાદ યથાવત.. એક જ દિવસે ભાજપના બે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયા.. જે બંન્ને સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં એકબીજાના નામ જ ગાયબ જોવા મળ્યા.. ધારાસભ્યના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈ પટેલનું નામ ગાયબ જોવા મળ્યુ.. તો APMCના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના નામની બાદબાકી જોવા મળી.. 

કડીમાં નવા ધારાસભ્ય આવ્યા બાદ પણ જૂથવાદ સમ્યો નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ગ્રુપ અને ધારાસભ્યના ગ્રુપ વચ્ચે જૂથવાદ સામે આવતા રાજકારણ ગરમાયું છે. વીડિયોમાં જુઓ અહેવાલ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola