Goa IT Raid | ગોવાની ક્લબમાં ITની રેડમાં મહેસાણા કનેક્શન, ક્લબ માલિકના ઘરે તપાસનો ધમધમાટ
Goa IT Raid | ગોવાની ડેલ્ટા કલબમાં ઇન્કમ ટેક્સ રેડમાં મહેસાણાનું કનેક્શન ખુલ્યું. મહેસાણા ખાતે રહેતા કલબ ના માલિક કમલેશ સોમભાઈ પટેલના ત્યાં દરોડા. ત્રણ સ્થળે ઇન્કમ ટેક્સનું સર્ચ. શોભાસણ રોડ ઉપર આવેલી ઓફિસ,જોના પાર્ક સોસાયટીમાં આવેલા મકાન અને જી આઈ ડી સી 191 નંબરના પ્લોટ ઉપર દરોડા. બેંગ્લોર ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન. જોના પાર્ક સોસાયટીમાં બંધ બારણે તપાસ.