Gujarat Panchayat Election 2021: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં મતદાન કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કડી નગરપાલિકાની ચૂંટણીને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કડી નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો બિન હરીફ થઇ છે ત્યારે કડી નગરપાલિકાની 10 બેઠકો પર મતદાન પ્રક્રિયા થઇ રહી છે.કડી નગરપાલિકાની 10 બેઠકો પર મતદાન પ્રક્રિયા થઇ રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.