વિસનગરમાં એક વ્યક્તિએ કરી 'શોલે' વાળી, વીજથાંભલા પર ચઢી ગયો અને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લાના વિસનગરમાં દિવાળીના દિવસે જ હંગામો મચી ગયો હતો. વિસનગરમાં ગોવિંદ ચકલા વિસ્તારમાં વસુંધરા સોસાયટીના નાકે એક વ્યક્તિએ શોલે ફિલ્મની યાદ તાજી કરાવી હતી.એક વ્યક્તિ વીજ થાભલા ઉપર ચઢી ગયો હતો અને વારંવાર કહેવા છતાં વીજ થાંભલા પરથી વ્યક્તિએ ઉતરવાનો ઇનકાર કરી દીધો હતો. વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી વ્યક્તિને નીચે ઉતારવા ક્રેન બોલાવી હતી. પછી આ વ્યક્તિને નીચે ઉતારવામાં આવી હતી