Kadi Jail | કડી સબ જેલમાં અગમ્ય કારણોસર કેદીનું મોત, જુઓ અહેવાલ
Kadi Jail | કડી સબ જેલ માં અગમ્ય કારણોસર કેદી નું મોત. કેદીનું હાર્ટ એટેક થી મોત થયા ની આશંકા. એન.ડી.પી.એસ ગુનામાં ઝડપાયો હતો કેદી. ઇમરાનશા ફકીર નામના કેદી અચાનક નું મોત. થોડા દિવસ અગાઉ એમ. ડી. ડ્રગ્સ કેસમાં કરાઈ હતી ધરપકડ. છ દિવસ ના રિમાન્ડ બાદ કડી સબ જેલ માં રાખવામાં આવ્યો હતો કેદી. મૃતદેહ ને કુંડાળ સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ પેનલ પી.એમ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો.