Himatnagar Kshatriya Asmita Sammelan | 'પાપનો ઘડો ફટ્યો છે, ફૂટીને જ રહેશે', રાજકોટમાં આવવા ક્ષત્રિયોને આહ્વાન

Himatnagar Kshatriya Asmita Sammelan | લોકસભા 2014 ની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola