Mehsanaમાં ONGCના કામનો સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
મહેસાણાના સોમનાથ મહાદેવ રોડ પર ONGC અને હિમંદ્રી ફ્લેટના સ્થાનિકો સામ સામે આવી ગયા છે. મુખ્ય રસ્તા પર ONGCનું દબાણ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવી કામગીરી અટકાવી છે.