નીતિન પટેલે બળદેવગીરીજી બાપુના કર્યા અંતિમ દર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બળદેવગીરીજી બાપુના અંતિમ દર્શન કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે અમિતભાઇ શાહની હાજરીમાં મંદિરના વિકાસના કામ માટે સરકાર તરફથી 5 કરોડની સહાય કરવા નિર્ણય કર્યો હતો. સી આર પાટીલ પણ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાર બાદ તેઓ અહીંયા દર્શને આવ્યા હતા.
Continues below advertisement