Diyodar APMC Chairman | માલજીભાઈ પટેલ બન્યા દિયોદર એપીએમસીના ચેરમેન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiyodar APMC Chairman | બનાસકાંઠાના દિયોદર એપીએમસી ના ચેરમેન પદે માલજીભાઈ પટેલની વરણી થઈ ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી નવનિયુક્ત ચેરમેન ની વરણી કરવામાં આવી 19 ડિરેક્ટરો અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી છેલ્લા કેટલાય સમયથી એપીએમસી માં ડિરેક્ટરો અને ચેરમેન ના વિવાદથી વર્તમાન ચેરમેન ઈશ્વર તરક નું રાજીનામું લેવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાને પૂર્વ ચેરમેન ઈશ્વર તરકે રાજીનામું સુપ્રત કર્યું હતું ત્યારબાદ ખાલી પડેલી એપીએમસી માં ચેરમેનના હોદ્દા માટે આજે ચૂંટણી યોજાઈ હતી ચેરમેન ની ચૂંટણી પ્રક્રિયામાં રજીસ્ટર સહિત પૂર્વ ધારાસભ્ય ઇન્ચાર્જ ચેરમેન પરાગ જોષી સહિત ના આગેવાનોના નેજા હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે 19 ડિરેક્ટરોના સમર્થનથી ફરી એક વાર દિયોદર એપીએમસી ના નવનિયુક્ત ચેરમેન માલજીભાઈ પટેલ બન્યા.