મહેસાણા: ટ્રકે બાઇકને મારી ટક્કર , બાઈક પર સવાર બે યુવકોના મોત, ટ્રેક ચાલાક ટ્રક મૂકીને ફરાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસાણાના (Mehsana) વિસનગર પાસે અકસ્માત થયો જેમાં બે યુવકના મોત (killed) નિપજ્યા હતા. ટ્રકે (truck) બાકીને ટક્કર મારી અને આ અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર ગાંધીનગર તરફ જઈ રહયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram