મહેસાણા એપીએમસી ચૂંટણી:આમ આદમી પાર્ટી-ભાજપ વચ્ચે મતદાનનો જંગ,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
22 Nov 2021 01:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા એપીએમસી ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરાયુ છે. 16 પૈકીની 10 બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ જમાયો છે. ખેડૂત વિભાગની બેઠક માટે ચૂંટણી હાથ ધરાઈ છે.