મહેસાણાઃ ખેરાલુ APMC ચૂંટણીની મતગણતરી, કોની કોની વચ્ચે છે જંગ?
મહેસાણાના ખેરાલુ એપીએમસીની ચૂંટણીની આજે મતગણતરી છે. 11 બેઠકો માટે મતદાન ગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ છે. પૂર્વ ચેરમેન ભીખાભાઈ ચાચરિયા અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી વચ્ચે જંગ છે.