Mehsana: Dabba Trading:ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ, મહાભારતના પાત્રો હતા કોડવર્ડ
Continues below advertisement
Mehsana | Dabba Trading | ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ, મહાભારતના પાત્રો હતા કોડવર્ડ
મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.. આ આખુય ડબ્બા નેટવર્ક મહાભારતના પાત્રોના નામે ચાલતું હોવાનું સામે આવ્યું છે..
મહેસાણા જિલ્લાના વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા સહિતના પંથકમાં લબરમુછિયા યુવકોને તાલીમ આપી ચલાવવામાં આવતું કરોડોનું ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ સમજી ન શકે તે માટે મહાભારતના પાત્રોના નામ ઉપરથી ચલાવાતું હોવાનું એલસીબીની તપાસમાં જાણવા મળ્યું છે..
Continues below advertisement