IELTSમાં આવ્યા હતા આઠ બેન્ડ, પણ કોર્ટમાં એકેયને ન આવડ્યું અંગ્રેજી
Continues below advertisement
ELTSમાં આઠ બેંડ મેળવી ચાર યુવકને અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSમાં 8 બેંડ કેવી રીતે મળ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પહેલા કેનેડા અને કેનેડાથી અમેરિકા બોટ મારફતે જતા પકડાઈ ગયા હતા.
Continues below advertisement