
Mehsana: નંદાસણમાં ખાનગી ફેક્ટરીમાં ઝડપાયું ખેડૂતોનું સબસીડી વાળું ખાતર
Continues below advertisement
Mehsana: નંદાસણમાં ખાનગી ફેક્ટરીમાં ઝડપાયું ખેડૂતોનું સબસીડી વાળું ખાતર
મહેસાણાના નંદાસણ નજીક ફેકટરીમાં સબસીડી વાળા ખતરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે..ઓમ શોપ નામની ફેકટરીમાં કેમિકલ રેજીન બનાવવા ટેક્નિકલ ગ્રેડ યુરિયાને બદલે સબસીડીવાળા ખાતરનો ઉપયોગ થતો હતો..ફેકટરી માલિક ખેડુત હોવાના કારણે ખેતીના ઉપયોગ માટે લાવેલું ખાતર ફેકટરીમાં ઉપયોગ કરતા હતા..ફેકટરી માલિક અન્ય પરિચિત ખેડૂતો પાસેથી ખાતર ખરીદી ફેકટરીમાં રેજીન બનાવવા લાવતા હતા..નંદાસણ પોલીસે રેડ કરી 26000 ની કિંમતનું ખાતર અને એક વાહન મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે..
Continues below advertisement