Mehsana Food Poising Case:ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયેલ હાઈસ્કૂલની ઊજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપરાપાક ગામના દેવીપુજક સમાજમાં વહેંચ્યો હતો. બુધવારે આ ટોપરાપાક ખાધા બાદ 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઇ હતી. 16 જણાને કોલવડા અને કુકરવાડા સામૂહિક ફુડ પોઈઝનિંગ થયું છે. ફૂડ પોઈઝનિંગ થતાં 16ને કોલવડા અને કુકરવાડા CHCમાં દાખલ કરાયાં, ચાર વર્ષના બાળકને વડનગર રિફર કરાયું હતું.વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયેલ હાઈસ્કૂલની ઊજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપરાપાક ગામના દેવીપુજક સમાજમાં વહેંચ્યો હતો. બુધવારે આ ટોપરાપાક ખાધા બાદ 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઇ હતી. 16 જણાને કોલવડા અને કુકરવાડા સામૂહિક ફુડ પોઈઝનિંગ થયું છે. ફૂડ પોઈઝનિંગ થતાં 16ને કોલવડા અને કુકરવાડા CHCમાં દાખલ કરાયાં, ચાર વર્ષના બાળકને વડનગર રિફર કરાયું હતું. 

Mehsana Food Poising Case | ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાં

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram