Mehsana Heart Attack | અંબાજી જતી એસટી બસમાં હાર્ટ અટેક આવતા બલોલના રણછોડ પટેલનું મોત
Mehsana Heart Attack | ખેરાલુ એસટી ડેપો માં અચાનક મુસાફર ને આવ્યો હાટૅ એટેક. હાટૅ એટેક ના હુમલામાં વધુ એકનું મોત. મહેસાણા ડેપો ની અંબાજી જતી બસમાં હતો મુસાફર. ખેરાલુ એસટી ડેપો ના સૌચાલય થી ઉતાવળે બસ તરફ આવતા બન્યો બનાવ. એસટી કંડકટર એ સારવાર માટે ૧૦૮ બોલાવી . ૧૦૮ આવી ત્યારે મુસાફર ને હાટૅ એટેક આવ્યો હોઈ મૃત જાહેર કર્યો. બલોલ ના રણછોડભાઈ આર પટેલ હોવાનું ખુલ્યું. ખેરાલુ સીવીલ માં મૃતક ઈશમ ની લાશ મોકલી અપાઈ. મૃતક રણછોડભાઈ આર પટેલ બલોલ ગામના હોવાનું પોલીસ એ કહ્યું.