Mehsana: ભારે પવન અને વરસાદથી થયું ભારે નુકસાન, કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા(Mehsana)માં ગુરુવારે રાત્રે ભારે પવન(strong winds) સાથે વરસાદ(rains) થતા ભારે નુકસાન થયું છે. અહીંયા મોટા મોટા વૃક્ષો ધરાશાયી થયા છે.ભારે પવન, વરસાદ વરસ્યાના 14 કલાક બાદ પણ વૃક્ષો હટાવવાની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.
Continues below advertisement