Mehsana Herat Attack : હેલ્થ સુપરવાઈઝરનું હાર્ટ અટેકથી થયું મોત, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Mehsana Herat Attack : હેલ્થ સુપરવાઈઝરનું હાર્ટ અટેકથી થયું મોત, જુઓ વીડિયોમાં 

મહેસાણામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે. સાંથલ PHCના હેલ્થ સુપરવાઈઝર મનોજ કુમાર જાદવનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે..ઘરે કાર પાર્ક કરતી વખતે 40 વર્ષીય મનોજ ભાઈને છાતીમાં દુખાવો થયો અને હાર્ટ અટેક આવી જતા મોત થઈ ગ્યું હતું. હાલ સમગ્ર મામલે પોસ્ટમાર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.. મહેસાણામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે. સાંથલ PHCના હેલ્થ સુપરવાઈઝર મનોજ કુમાર જાદવનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે..ઘરે કાર પાર્ક કરતી વખતે 40 વર્ષીય મનોજ ભાઈને છાતીમાં દુખાવો થયો અને હાર્ટ અટેક આવી જતા મોત થઈ ગ્યું હતું. હાલ સમગ્ર મામલે પોસ્ટમાર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram