Mehsana |  આ જુઓ સરકારી બાબુઓની ઓફિસ ખાલી છે પણ લાઈટો ચાલુ

Continues below advertisement

Mehsana |  તાલુકા પંચાયત કચેરીમાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હોવા છતા લાઈટો ચાલુ જોવા મળી રહી છે. અને બીજી તરફ રાજ્ય સરકાર વારંવાર વીજળી બચાવવાની અપીલ કરી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram