મહેસાણાઃમોઢેરા બનશે ભારતનું પ્રથમ સોલાર વિલેજ, પૂરજોશે ચાલી રહી છે કામગીરી

મહેસાણા(Mehsana)નું મોઢેરા(Modhera) ભારતનું પ્રથમ સોલાર વિલેજ બનશે. અહીંયા આવેલા સૂર્યમંદિર સહિત સમગ્ર ગામ સોલાર ઉર્જાથી ઝળહળશે. મોઢેરા પર ઘર પર સોલાર પ્લેટ અને ઈન્સ્ટ્રુમેન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola